You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Atomic Habits ~ Gujarati
Author : James Clear
લેખક : જેમ્સ ક્લિયર
449.00
499.00 10% off
જગતભરમાં તહેલકો મચાવનાર અને વેચાણના શિખરો સર કરનાર આ પુસ્તક ગુજરાતીમાં આવે એની રાહ લાંબા સમયથી જોવાઈ રહી હતી. જયારે જીવનમાં પરિવર્તન કરવાનો સમય આવે છે ત્યારે લાગે છે કે કંઇક બહુ મોટું કરવું પડશે. પરિવર્તનની પ્રક્રિયા ક્યારેક ઉત્તેજનાસભર હોય છે પણ, જયારે પરિવર્તનના પરિણામ અંગે અનિશ્ચિતતા હોય ત્યારે તે તનાવયુક્ત બની જાય છે. આ પુસ્તકમાં લેખકે પરિવર્તન માટે એક સરળ પણ ક્રાંતિકારી રસ્તો બતાવ્યો છે : ‘જીવનમાં અનેક નાના નાના નિર્ણયોનો સરવાળો બહુ મોટા પરિવર્તનો તરફ દોરી જાય છે’. લેખક અસરકારક રીતે સમજાવે છે કે નાના બદલાવ સરવાળે વધુ અસરકારક સાબિત થાય છે. જીવનની અસ્તવ્યસ્તતાઓને દૂર કરવા માટે આદતોને ક્રમબદ્ધ કરવાની અને આદતોમાં બદલાવ લાવવા માટેની સરળ ટેકનિક્સ ઉદાહરણો સાથે સમજાવી છે. દિવસ પસાર કરવાના અને જીવન વ્યતીત કરવાના આપણા દ્રષ્ટિકોણને આ પુસ્તક ધરમૂળથી બદલી નાખે છે અને જીવનમાં ચમત્કારિક પરિવર્તન આણી શકે એવું છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની બેક ઈમેજ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service