You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Business, Success & Self Help   >   Banavo Ek Shandar Career ~ Build An Epic Career

  • Banavo Ek Shandar Career ~ Build An Epic Career

    Click image to zoom

  • Banavo Ek Shandar Career ~ Build An Epic Career

    Click image to zoom

Banavo Ek Shandar Career ~ Build An Epic Career

Author : Ankur Warikoo

બનાવો એક શાનદાર કરિઅર

લેખક : અંકુર વારિકૂ

 254.00    
 299.00   15%

  Add to Cart

About this Book: Banavo Ek Shandar Career ~ Build An Epic Career (બનાવો એક શાનદાર કરિઅર)


અંકુર વારિકૂ કન્ટેન્ટ ક્રીએટર અને સફળ વ્યવસાય-સાહસિક છે. સફળતા અને નિષ્ફળતા, સંપત્તિ અને રોકાણ, સંબંધો અને સમાજ વગેરે અંગેના એમના પ્રમાણિક અને રમૂજી અભિપ્રાયોને કારણે તેઓ ભારતની ટોપ પર્સનલ બ્રાન્ડ્સમાંના એક બની ગયા છે. 18થી 30 વર્ષના યુવાઓ માટે તેઓ સતત ઓનલાઈન કન્ટેન્ટ બનાવતા રહે છે અને વિશ્વભરમાં 1.4 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

પ્રસ્તુત પુસ્તક પણ એમણે એમની પ્રિય એવી ભારતની યુવા પેઢીને ધ્યાનમાં રાખીને લખ્યું છે. ભારતની નવી પેઢીના યુવાનો, વિદ્યાર્થીઓ એમની કારકિર્દી અને ભવિષ્ય અંગે ખૂબ સભાન હોય છે. એક શાનદાર કારકિર્દી અને ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટેની બહુમૂલ્ય અને પ્રેક્ટિકલ ટિપ્સ આ પુસ્તકમાં આપેલી છે.

પોતાની કરિયર બનાવવા ઉત્સુક એવા તરવરિયા યુવાનો માટે એમનો સંદેશ વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ''બેક ઈમેજ'' Zoom કરશો.



Details


Title:Banavo Ek Shandar Career ~ Build An Epic Career

Publication Year: 2025

ISBN:9789366572048

Pages:255

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

50 Golden Rules of Life ~ Gujarati

50 Golden Rules of Life ~ Gujarati

Santosh Joshi     495.00
BuyDetails

50 Golden Rules of Life ~ Gujarati

445.00    495.00
51 Secrets of Motivation ~ Gujarati

51 Secrets of Motivation ~ Gujarati

Yogesh Cholera     250.00
BuyDetails

51 Secrets of Motivation ~ Gujarati

225.00    250.00
51 Secrets of Leadership ~ Gujarati

51 Secrets of Leadership ~ Gujarati

Yogesh Cholera     250.00
BuyDetails

51 Secrets of Leadership ~ Gujarati

225.00    250.00
51 Secrets of Innovation ~ Gujarati

51 Secrets of Innovation ~ Gujarati

Yogesh Cholera     250.00
BuyDetails

51 Secrets of Innovation ~ Gujarati

225.00    250.00