You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Basti
Author : Intizar Hussain
લેખક : ઇંતિઝાર હુસૈન
270.00
300.00 10% off
ઉર્દુ કથાસાહિત્યમાં ઇંતિઝાર હુસૈનનું નામ અત્યંત આદરપૂર્વક લેવાય છે. 1947માં ભાગલા સમયે એમણે ભારત છોડ્યું, પણ ખરેખર એમનાથી ભારત ક્યારેય વિખૂટું ન પડી શક્યું. ભાગલાની વેદના એમની કૃતિઓમાં છલકે છે. ‘બસ્તી’ એમની અત્યંત જાણીતી કૃતિઓમાંની એક છે, જેમાં ભારત છોડીને પાકિસ્તાન ગયેલા લોકોની પીડાને એમણે વાચા આપી છે. જેમનો દેશ એક હોય અને વતન બીજું હોય એવા લોકોની મૂળિયાં ઊખડી જવાની વેદના પ્રભાવક રીતે આલેખવામાં આવી છે. વિભાજન પછી હિંદુસ્તાન છોડીને પાકિસ્તાન જવા મજબૂર એક સંવેદનશીલ યુવાન ઝાકિરને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કથામાં ભારત છોડીને ગયેલા લોકોનો અતીતરાગ, માટીનો મોહ આલેખે છે.
આ નવલકથાનો રસાળ અનુવાદ સર્જક શરીફા વીજળીવાળાએ કર્યો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service