You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Inspirational Reflective Writings & Lyrical Essays   >   Behad Bani (Anhad Bani Part -2)

  • Behad Bani (Anhad Bani Part -2)

    Click image to zoom

  • no image

    Click image to zoom

Behad Bani (Anhad Bani Part -2)

Author : Subhash Bhatt

બેહદ બાની (અનહદ બાની ભાગ -૨)

લેખક : સુભાષ ભટ્ટ

 126.00    
 140.00   10%

  Add to Cart

About this Book: Behad Bani (Anhad Bani Part -2) (બેહદ બાની (અનહદ બાની ભાગ -૨) )


જાણીતા ચિંતક સુભાષ ભટ્ટની આધ્યાત્મિક દ્રષ્ટાંતકથાઓનો અને ચિંતનલેખોનો સંગ્રહ. ૨૦૧૧થી ''નવનીત સમર્પણ'' સામયિકના પહેલાં પાનાંને શોભાવતી રહેલી કોલમ ''અનહદ બાની''ના આ લેખો છે. વિશ્વના ધર્મોનાં શુભતત્વોનાં અર્ક સમાન આ પ્રસંગો અને કથાઓ હતાશાના વાયરસ સામે વેક્સિનની ગરજ સારે એવા છે. સુભાષભાઈનાં જ્ઞાન, ચિંતન અને વિચારોના ત્રિવેણી સંગમ જેવું આ પુસ્તક પાને પાને ચિત્રાંકનો અને ફોટોગ્રાફ્સ સાથે સુંદર માવજત પામ્યું છે.

નોંધ : આ પુસ્તકની પહેલી આવૃત્તિ ‘અનહદ બાની ભાગ -૨’ના નામે પ્રસિદ્ધ થઇ હતી.



Details


Title:Behad Bani (Anhad Bani Part -2)

Publication Year: 2021

First Edition : 2016

ISBN:9789386669483

Pages:86

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Email

Email

Gunvant Shah     375.00
BuyDetails

Email

337.00    375.00
Mari Sanj Maro Varsad

Mari Sanj Maro Varsad

Ajay Soni     180.00
BuyDetails

Mari Sanj Maro Varsad

162.00    180.00
Ranalo

Ranalo

Snehal Trivedi     275.00
BuyDetails

Ranalo

247.00    275.00
Jindagi Upgrade

Jindagi Upgrade

Raj Goswami     285.00
BuyDetails

Jindagi Upgrade

240.00    285.00