You are here:  Home  >   Biographies, Autobiographies, Memoirs & True Accounts   >   Biographies   >   True Accounts*   >   Black Friday ~ Gujarati

  • Black Friday ~ Gujarati

    Click image to zoom

Black Friday ~ Gujarati

Author : S Hussain Zaidi

બ્લેક ફ્રાઈડે

લેખક : એસ. હુસૈન ઝૈદી

 427.00    
 475.00   10%

  Add to Cart

About this Book: Black Friday ~ Gujarati (બ્લેક ફ્રાઈડે)


મુંબઈ પર થયેલા વિકરાળ આતંકવાદી હુમલાનો હચમચાવી દેતો દસ્તાવેજી આલેખ. 12 માર્ચ, 1993ની એ ગોઝારી બપોર મુંબઈ કદી નહીં ભૂલી શકે. ભય અને તબાહી ફેલાવનારી બોમ્બ વિસ્ફોટની બે કલાકની એ હારમાળાએ સમગ્ર શહેરને કંપાવી દીધું હતું. ઉત્તર મુંબઈમાં હકડેઠઠ ભરાયેલાં રહેતાં બોમ્બે સ્ટોક એક્સચેન્જથી શરુ થયેલા વિસ્ફોટ દક્ષિણે જુહુની હોટેલ સેન્ટોર સુધી ફેલાઈ ગયા હતા. આ બિહામણી દુર્ઘટનામાં 257 લોકો માર્યા ગયા હતા, 713 લોકો ઘાયલ થયા હતા અને સમગ્ર શહેર થથરી ઉઠ્યું હતું.

ચાર વરસ સુધી જહેમતપૂર્વકનું સંશોધન કરીને લખાયેલા આ પુસ્તકમાં દેશના ઇતિહાસના આ વિકરાળ ષડયંત્ર અને તેની તપાસની અત્યંત ઝીણવટભરી વિગતોનો આલેખ અપાયો છે. ગુનેગારોની ઝનૂની માનસિકતાનો ચિતાર અને સાથે કેટલાંય દેશો સુધી ફેલાયેલા આ ષડયંત્રના તારનું ચોંકાવનારું સત્ય પણ ઉજાગર થાય છે.

આ પુસ્તકના આધારે બનેલી ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’ પણ અસંખ્ય દર્શકોના દિલોદિમાગને હચમચાવી ગઈ હતી.



Details


Title:Black Friday ~ Gujarati

Translator: Dhaivat Trivedi

Publication Year: 2022

ISBN:9789393482419

Pages:335

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Biographies


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Pitamah Bhishm

Pitamah Bhishm

Bhandev     350.00
BuyDetails

Pitamah Bhishm

315.00    350.00
Mirza Galib Ek Vitak Ek Kathanak

Mirza Galib Ek Vitak Ek Kathanak

Gulzar     600.00
BuyDetails

Mirza Galib Ek Vitak Ek Kathanak

540.00    600.00
Maharshi Vishvamitra

Maharshi Vishvamitra

Bhandev     225.00
BuyDetails

Maharshi Vishvamitra

202.00    225.00
Sunkarma Upsati Chhabio

Sunkarma Upsati Chhabio

Himanshi Shelat     220.00
BuyDetails

Sunkarma Upsati Chhabio

198.00    220.00