You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Short Stories   >   Social Stories and Love Stories   >   Black Label

  • Black Label

    Click image to zoom

Black Label

Author : Viral Vaishnav

બ્લેક લેબલ

લેખક : વિરલ વૈષ્ણવ

 306.00    
 340.00   10%

  Add to Cart

About this Book: Black Label (બ્લેક લેબલ)


દિવ્યભાસ્કરની રવિપૂર્તિ ‘રસરંગ’માં પ્રકાશિત લઘુનવલ ‘હંસા રામશી કેસ’ સહિત સ્ફોટક, રોચક, રોમાંચક એવી એકદમ અનોખી લઘુનવલો અને નાની વાર્તાઓનો સંગ્રહ.

વાર્તા કે લઘુનવલનું કામ વાચકને થાબડીને સુવડાવી દેવાનું નથી. સાહિત્ય જો તમને ડિસ્ટર્બ ન કરે, તમારી ઊંઘ ન ઉડાડે, તો તે નિરર્થક છે. આ કથાઓ પાછળનો ઉદ્દેશ્ય વાચકની ભીતર એક એવી ખળભળાટ પેદા કરવાનો છે, જે તેને પોતાના જ વિશે પુનર્વિચાર કરવા મજબૂર કરે. જીવનમાં અમુક સત્યો એવા હોય છે જેને નરી આંખે જોઈ શકાતા નથી. એને જોવા માટે આંખો બંધ કરવી પડે છે અને ભીતરના અંધકારમાં ઊતરવું પડે છે.

''બ્લેક લેબલ'' એ અંધકારમાં ઉતરવાની સીડી છે. આ કથાઓ વાચકોને કોઈ આદર્શ વિશ્વમાં નહીં લઈ જાય, પણ આસપાસ રહેલી વરવી અને કઠોર વાસ્તવિકતાના દર્પણ સામે ઊભા રાખી દેશે. અહીં કોઈ આદર્શ પાત્રો નથી, માત્ર જીવતા-જાગતા, ભૂલો કરતા, પડતા, કપટ કરતા અને પાછા ઊભા થતા માણસો છે. હવે આ પુસ્તકના પાનાં પરથી એ માણસો તમારા મનમાં પ્રવેશ કરશે. આ ''બ્લેક લેબલ''નો પ્રથમ ઘૂંટ છે. કડવાશ અને દાહ અનુભવવા તૈયાર રહેજો, કારણ કે સાચો નશો એની જ નીપજ છે. અહી શબ્દો પૂરા થાય છે, અને તમારી ભીતરનો અંધકાર શરૂ થાય છે.



Details


Title:Black Label

Publication Year: 2026

ISBN:0000

Pages:247

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Short Stories


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Vimukta

Vimukta

Volga     125.00
BuyDetails

Vimukta

112.00    125.00
The Black Mask

The Black Mask

E W Hornung     250.00
BuyDetails

The Black Mask

225.00    250.00
Hansiyani Biji Baju

Hansiyani Biji Baju

Kosha Raval     250.00
BuyDetails

Hansiyani Biji Baju

225.00    250.00
Khovayela Samayno Samudra

Khovayela Samayno Samudra

Vinesh Antani     235.00
BuyDetails

Khovayela Samayno Samudra

200.00    235.00