You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Brave New World ~ Gujarati
Author : Aldous Huxley
લેખક : આલ્ડસ હક્સલી
288.00
320.00 10%
વિશ્વની સૌથી વધુ ચર્ચાસ્પદ નવલકથાઓમાંની એક નવલકથા જે સુખની લાલચમાં સ્વતંત્રતા ગુમાવતા માણસની ભયાનક ભવિષ્યવાણી કરે છે.
શું આપણે પણ હસતાં હસતાં, સ્વેચ્છાએ ગુલામ બની રહ્યા છીએ?
આજે આપણે દિવસ-રાત મોબાઈલની સ્ક્રીન પર ‘રીલ્સ’ અને શોર્ટ વીડિયો જોવામાં ડૂબેલા રહીએ છીએ. એક પછી એક વીડિયો સ્ક્રોલ કરતા રહીએ છીએ, કારણ કે આપણને થોડી વાર માટે પણ કંટાળો કે ઉદાસી સહન નથી થતી.
1931માં લખાયેલી આ નવલકથા ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ બરાબર આ જ ભયાનક ભવિષ્યની ચેતવણી આપે છે! આ એક એવી દુનિયાની કથા છે જ્યાં કોઈ દુઃખ નથી, કોઈ સંઘર્ષ નથી. માણસને અનંત મનોરંજન અને ‘સોમા’ નામની નશાની ગોળીઓ આપીને એવો ખુશ રાખવામાં આવે છે કે તે પોતાની આઝાદી, કળા અને ‘માણસ’ હોવાની સંવેદના જ ભૂલી જાય છે.
વિશ્વ સાહિત્યની આ અમર કૃતિ તમને ડરાવશે અને જગાડશે!
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service