You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Carolina Reaper Kerolina Ripar
Author : Praful Shah
લેખક : પ્રફુલ શાહ
509.00
599.00 15%
કેરોલિના રીપર એટલે મહારથીઑ અને મોતને મહાત કરતી માનુની. પાને પાને રોમાંચ અને રહસ્યનું મેરી ગો રાઉન્ડ. મહોબ્બત, મસ્તી, માતમ, મસાલા અને મોતની ટી-20. ઈતિહાસને આંબવા મથતાં વર્તમાનનું દિલધડક ઓપરેશન.
''કચ્છ ફાઇલ'', ''દાદલો'', ''દ્રશ્યમ અદ્રશ્યમ'' જેવાં સફળ પુસ્તકોના લેખક પ્રફુલ શાહની કલમે ધસમસતી અને લવિંગિયાથી વધુ તમતમતી સસ્પેન્સ થ્રીલર.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service