You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Casino Royal James Bond 007
Author : Ian Fleming
લેખક : ઇયાન ફ્લેમિંગ
210.00
250.00 15%
આ પુસ્તકથી જાસૂસી સાહિત્યમાં નવા યુગનો પ્રારંભ થયો, એવું જેમ્સ બૉન્ડ સીરિઝનું આ પહેલું પુસ્તક લખાયું ૧૯૫૩ની સાલમાં, તેના પરથી ફિલ્મ બની છેક ૨૦૦૩માં..
***
બૉન્ડ શ્રેણીનું પ્રથમ પુસ્તક.
આ પુસ્તકથી જાસૂસી સાહિત્યમાં નવા યુગનો પ્રારંભ થયો. લગ્નની રાહ જોતા ઇયાન ફ્લેમિંગે સમય પસાર કરવા આ નવલકથા લખી હતી. આમાં બૉન્ડનું પાત્ર એકદમ બરછટ, નિર્દયી અને છતાં માનવીય નબળાઈઓ ધરાવતું જોવા મળે છે. જગપ્રસિદ્ધ ''વેસ્પર માર્ટિની'' ડ્રિંકનો જન્મ અહીં જ થયો છે. 007ના મૂળ વ્યક્તિત્વને બરાબર સમજવા માટે બૉન્ડ શ્રેણીના વાંચનની શરૂઆત આ પુસ્તકથી જ કરવી પડે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service