You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Cat Among the Pigeons ~ Gujarati
Author : Agatha Christie
લેખક : અગાથા ક્રિસ્ટી
315.00
350.00 10% off
રહસ્યકથાઓની સામ્રાજ્ઞી અગાથા ક્રિસ્ટીએ લખેલા ૭૬ પુસ્તકો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ પામ્યાં છે, અને લાખો નકલો વેચાઈ ચુકી છે. એમની એક બહુ જ લોકપ્રિય થયેલી અંગ્રેજી સસ્પેન્સ-થ્રીલરકથાનો આ ગુજરાતી અનુવાદ છે. લંડનની અત્યંત પ્રતિષ્ઠિત મિડોબેંક સ્કૂલમાં એક પછી એક ત્રણ શિક્ષિકાઓની રહસ્યમય હત્યા થાય છે. દરમિયાન પડોશી દેશમાં લશ્કરી બળવો થાય છે અને તેના પૂર્વ રાજવીના લાખોની કિંમતના હીરા ગુમ થાય છે. કથામાં ડીટેકટીવ હરક્યુલ પોઈરોટનો પ્રવેશ થાય છે અને પળે પળે ઉત્તેજના અને રહસ્યના તાણાવાણા વચ્ચે કથા આગળ વધે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service