You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Chandrakant Vol. 1 To 3 Set
Author : Ichchharam Suryaram Desai
લેખક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
2125.00
2500.00 15% off
ભારતીય વેદાંત, હિન્દુ ધર્મ, નીતિ, કર્મ અને તત્વજ્ઞાનની સરળ સમજ આપતો મહાગ્રંથ. વેદાંતના ગૂઢ રહસ્યોને સરળ અને બોધાત્મક રીતે સમજાવવામાં આવ્યા છે. ગુજરાતી સાક્ષરયુગના પ્રખર જ્ઞાનીઓ પૈકીનાં એક ઇચ્છારામ સૂર્યરામ દેસાઇ લિખિત આ ઐતિહાસિક ગ્રંથ 1891માં પ્રગટ થયો અને ત્યારબાદ એની અનેક આવૃત્તિઓ થઈ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service