You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Historical, Mythological & Spiritual Novels   >   Chandrakanta

  • Chandrakanta

    Click image to zoom

Chandrakanta

Author : Devkinandan Khatri

ચંદ્રાકાંતા

લેખક : દેવકીનંદન ખત્રી

 421.00    
 495.00   15%

  Add to Cart

About this Book: Chandrakanta (ચંદ્રાકાંતા)


આધુનિક હિન્દી સાહિત્યનો પાયો નાખનાર લોકપ્રિય નવલકથા.

‘ચંદ્રકાંતા’ દેવકીનંદન ખત્રીની હિન્દી ભાષામાં લખાયેલી એક અત્યંત લોકપ્રિય નવલકથા છે, એવું કહેવાય છે કે, આધુનિક હિન્દી સાહિત્યનો પાયો આ નવલકથાથી નખાયો. આ નવલકથાના કારણે અનેક લોકોએ હિન્દી શીખવાનું શરૂ કર્યું. પ્રસિદ્ધ છે કે, દક્ષિણ ભારત સહિત અનેક બિન-હિન્દી ભાષી પ્રદેશોમાં લોકોએ માત્ર આ નવલકથા વાંચવા માટે હિન્દી ભાષા શીખી હતી!

કોઈ નાટકની સ્ક્રીપ્ટ હોય એ રીતે દેવકીનંદન ખત્રીએ આ પુસ્તક લખ્યું છે. દરેક ચેપ્ટરને તેઓએ ‘બયાન’ નામ આપ્યું છે. ટેલિવિઝન પર શોપ ઓપેરા - એટલે કે લાંબો સમય ચાલતી સિરિયલ શરૂ થઈ, એ અગાઉ આ પુસ્તકમાં દેવકીનંદન ખત્રીએ ‘બયાન’ અંતર્ગત સિરિયલનો એપિસોડ હોય, એ રીતે પ્રકરણની માવજત કરી છે. પ્રકરણનો અંત એવી રીતે આવે, કે આગળ શું થશે એ જાણવાની ઉત્સુકતા વાચકમાં જળવાઈ રહે.



Details


Title:Chandrakanta

Publication Year: 2025

ISBN:9789393542410

Pages:396

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Roshi

Roshi

Nimitt Oza (Dr)     450.00
BuyDetails

Roshi

350.00    450.00
The System

The System

Paresh Bhatt     425.00
BuyDetails

The System

380.00    425.00
Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00
12 Varsh ~ 12 Years

12 Varsh ~ 12 Years

Chetan Bhagat     450.00
BuyDetails

12 Varsh ~ 12 Years

380.00    450.00