You are here:  Home  >   Children-Young Adults   >   Children   >   Story Books with Colourful Illustrations   >   Chatur Tenaliram

  • Chatur Tenaliram

    Click image to zoom

Book Title: Chatur Tenaliram

Author : Yogesh Joshi

પુસ્તકનું નામ: ચતુર તેનાલીરામ

લેખક : યોગેશ જોષી

 180.00    
 200.00   10%

  Add to Cart

About this Book: Chatur Tenaliram (ચતુર તેનાલીરામ)


બાળસાહિત્યમાં અનન્ય સ્થાન પામનાર વાર્તાઓ એટલે તેનાલીરામની વાર્તાઓ.

પોતાના બુદ્ધિચાતુર્ય અને હિંમતથી રાજદરબારમાં સ્થાન પામનાર યુવાન બ્રાહ્મણ તેનાલીરામ રાજ્ય અને રાજાને વફાદાર તો છે જ, પરંતુ પોતાની વિવેકબુદ્ધિ, કોઠાસૂઝ અને સમયસૂચકતાથી દરેક પ્રકારનાં સંકટમાંથી રાજા અને રાજ્યને ઉગારે પણ છે. વળી તેનાલીરામનાં પરાક્રમો દેશ-વિદેશમાં રાજ્યને ગર્વ અને પ્રસિદ્ધિ પણ અપાવે છે. સાચું બોલવાની હિંમત, વફાદારી અને હાજરજવાબી જેવા ગુણો ધરાવતા તેનાલીરામ દરબારીઓ માટે ભલે ઈર્ષાનું કારણ બને, પરંતુ રાજા અને પ્રજાના હૃદયમાં સ્થાન પામે છે.

જીવનમાં આવતી અનેક કસોટીઓમાંથી પાર ઊતરવાના રસ્તા શોધતા તેનાલીરામ અને તેમની વાતો બાળકોને રમૂજની સાથે બુદ્ધિમત્તા અને નીતિમત્તાના પાઠ ભણાવે છે. QR દૃશ્ય-શ્રાવ્ય ફીચરથી સજ્જ 11 વાર્તાઓ બાળકો વાંચી પણ શકશે અને પોતાના મનગમતા ડિવાઇસ પર જોઈ અને સાંભળી પણ શકશે.



Details


Title:Chatur Tenaliram

Publication Year: 2025

ISBN:000

Pages:91

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Children


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Viruddharthi Shabdo

Viruddharthi Shabdo

Gurudev Prajapati    
BuyDetails

Viruddharthi Shabdo

80.00   
Bhasha Vihar : Gujarati VyakaranNi Mulbhut Samaj

Bhasha Vihar : Gujarati VyakaranNi Mulbhut Samaj

Balvantbhai Tejani (Dr)     275.00
BuyDetails

Bhasha Vihar : Gujarati VyakaranNi Mulbhut Samaj

247.00    275.00
Bhashashuddhi Lipi Ane Jodani

Bhashashuddhi Lipi Ane Jodani

Ratilal S Nayak    
BuyDetails

Bhashashuddhi Lipi Ane Jodani

250.00   
Vyavharbhasha Gujarati

Vyavharbhasha Gujarati

Bharatkumar Thakar (Dr)    
BuyDetails

Vyavharbhasha Gujarati

150.00