You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Short Stories   >   Social Stories and Love Stories   >   Confession Box ~ Gujarati

  • Confession Box ~ Gujarati

    Click image to zoom

  • Confession Box ~ Gujarati

    Click image to zoom

Confession Box ~ Gujarati

Author : Raam Mori

કન્ફેશન બોક્સ

લેખક : રામ મોરી

 180.00    
 200.00   10%

  Add to Cart

About this Book: Confession Box ~ Gujarati (કન્ફેશન બોક્સ)


લોકલાડીલા યુવાસર્જક રામ મોરીની પત્રવાર્તાઓનું અનોખું પુસ્તક. ~~~~~~~~~~~~ કેટલાક અપરાધભાવ કે આભાર સમયાંતરે વ્યક્ત થઈ જવા જોઈએ નહીંતર કાળની થપાટે તમારી સાથે રાત દિવસ ધબકતી વ્યક્તિના શ્વાસ અટકી જાય એ પછીની ક્ષણોમાં માત્ર પારાવાર પસ્તાવો જ રહે છે ! જો મને મોકો મળ્યો હોત તો....જો એ સમયે મને ખબર હોત તો....આ ‘જો’ અને ‘તો’, આ બે શબ્દો વચ્ચેની જગ્યામાં કંઈ કેટલુંય રહી જાય છે અને સમયાંતરે થીજી જાય છે ! કોઈપણ બાબતનો સ્વીકાર કરવો, કંઈક કન્ફેસ કરવું એ અઘરું છે પણ અશક્ય તો નથી જ. આપણી ભૂલોને સ્વીકારવી કે બીજાની ભૂલોને જતાવવી આ બંનેમાં ફરક છે જે અનુભવનો જ વિષય છે. કોઈના માટે ફરિયાદ હોવી એમાં કંઈ જ ખોટું નથી જ કેમકે સંબંધોમાં ફરિયાદો બંધ થાય એ પછી ધરબાયેલી અનેક સમસ્યાઓ ફૂંફાડો મારીને ઉભી થઈ જતી હોય છે. કંપેનીયનશીપ અને કોમ્પ્રોમાઈઝમાં એટલો જ ફરક હોય છે કે એકમાં દરેક સ્થિતિ-પરિસ્થિતિએ ફરિયાદ કે રાજીપો વ્યક્ત કરવાની સ્પેસ હોય છે અને બીજામાં દરેક બાબતે એવો સ્વીકાર હોય છે કે માણસ સમય જીવે છે કે કાપે છે એ ખબર નથી પડતી. આ પુસ્તકમાં 26 પત્રો છે, કહો કે 26 કથાઓ છે. 26 પત્રવાર્તાઓ છે ! જેના કિરદારો હું પણ છું અને તમે પણ છો, એક રીતે આપણે બધા જ છીએ. આપણી આસપાસ ધબકતા સંબંધો છે. આ પત્રોની ‘પારકી’ વાતો વાંચતા જશો એમ એ ‘પોતાની’ વધારે લાગશે. આ પત્રો એ ટકોર છે, આપણા જીવાતા જીવનનો અરીસો છે અને ક્યાંક તમને વાત નહીં કરી શકતા તમારા જ કોઈ સંબંધનો ગળગળો અવાજ છે. આ પત્રો થકી સંબંધોની આસપાસ મૂંઝારાની, ફરીયાદની કે સંકોચની જે ધૂળ બાઝી ગઈ છે એ દૂર થાય ને બે મન એકબીજાની સાથે મોકળાશથી વ્યક્ત થઈ શકે તો એ આ પુસ્તકનું સૌભાગ્ય ગણાશે. આવો, હું તમને આપણી વાતો વાંચવા માટે નિમંત્રણ પાઠવું છું ! - રામ મોરી



Details


Title:Confession Box ~ Gujarati

Author: Raam Mori

Publication Year: 2020

ISBN:9788194616290

Pages:144

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Short Stories


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Vimukta

Vimukta

Volga     125.00
BuyDetails

Vimukta

112.00    125.00
The Black Mask

The Black Mask

E W Hornung     250.00
BuyDetails

The Black Mask

225.00    250.00
Hansiyani Biji Baju

Hansiyani Biji Baju

Kosha Raval     250.00
BuyDetails

Hansiyani Biji Baju

225.00    250.00
Khovayela Samayno Samudra

Khovayela Samayno Samudra

Vinesh Antani     235.00
BuyDetails

Khovayela Samayno Samudra

200.00    235.00