Author : Ashok Dave
લેખક : અશોક દવે
225.00
250.00 10%
સુપ્રસિદ્ધ હાસ્યલેખક અશોક દવેની સવાલ-જવાબની કોલમ ‘એન્કાઉન્ટર’ ઘણી લોકપ્રિય રહી છે. વાચકોએ પૂછેલા ચાલાક પ્રશ્નોના રમૂજી અને એવા જ ચાલાક જવાબોની આ કોલમ છે. આ કોલમમાંથી ચૂંટેલા આવા ચુનંદા વન-લાઈનર્સ સવાલ-જવાબ આ પુસ્તકમાં પીરસવામાં આવ્યા છે, જે વાચકના ચહેરા પર સ્મિત રેલાવે છે.
પુસ્તક અંગે સર્જક રતિલાલ બોરીસાગરનો અભિપ્રાય વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service