You are here: Home > Science, Technology & Computer > Computer & Internet > Cyber Crime ~ Gujarati
Author : Yogendra Jani
લેખક : યોગેન્દ્ર જાની
202.00
225.00 10% off
ઓનલાઈન આર્થિક વ્યવહારોના વિકાસ સાથે સાઇબર ક્રાઇમનું પ્રમાણ પણ વધ્યું છે. સાઇબર ક્રાઇમના વિવિધ પાસાં જેમ કે સાઇબર યુદ્ધ, હેકિંગ, હેકર્સ, સાઇબર આતંકવાદ વગેરે કઈ રીતે થાય છે તે અત્યંત રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યું છે. વિશ્વમાં આચરવામાં આવેલા સાઇબર ક્રાઇમના વિવિધ કિસ્સાઓ આવરી લેવાયા છે. ગુજરાતી ભાષામાં આ વિષય પર કદાચ આ પહેલું પુસ્તક છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service