You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Bravery & Adventure > Dark Canyon ~ Gujarati
Author : Louis L''Amour
લેખક : લૂઈસ લામર
243.00
270.00 10% off
વેસ્ટર્ન નવલકથાઓ અને ચિત્રપટોનો એક ભવ્ય યુગ હતો. એ યુગમાં પ્રસિદ્ધ થયેલી આ રોમાંચક વર્લ્ડ ક્લાસિક કથામાં વેસ્ટર્ન કાઉબોયઝ બહારવટિયાઓની એક ગેંગમાંથી મુક્ત થયેલા કથાના નાયક ગેલોર્ડ રાયલીની વાત છે. ગુન્હાખોરીથી મુક્ત નવી દુનિયામાં પ્રવેશતી વખતે એની પાસે મિલકત અને સ્વપ્ન બંને છે. એ પશુપાલનનો વ્યવસાય શરુ કરે છે અને ત્યારે એના જીવનમાં એક યુવતી પ્રવેશે છે અને એ એના પ્રેમમાં પડે છે. જૂની ગેંગ ફરી એની સામે પડે છે પણ ચિત્તની તરાપ, સમડીની આંખો અને સિંહનું ઝનૂન ધરાવનારો રાયલી ગાંજ્યો જાય એમ નહોતો. અને શરુ થાય છે ગોળીઓની ધાણીફૂટ ધણધણાટી.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service