You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Dehdharm
Author : Father Valles
લેખક : ફાધર વાલેસ
135.00
150.00 10% off
યુવાન માણસ કામસૃષ્ટિ વિશે ઘણું સંભાળે છે, જુએ છે, વાંચે છે. એમાંથી ઘણુંખરું ખોટી દિશામાં જવા પ્રેરે એવું હોય છે. કુદરતની યોજના – દેહયોજના, જાતિયોજના, કામયોજના – મંગલ છે, પવિત્ર છે. યુવાનોએ કામવૃત્તિ અને આવેગો બાબતે સંયમપૂર્વક વર્તવાનું કેમ અત્યંત જરૂરી છે એ સમજાવતા ચિંતનલેખો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service