You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Novels from World Literature   >   Demian ~ Gujarati

  • Demian ~ Gujarati

    Click image to zoom

Demian ~ Gujarati

Author : Hermann Hesse

ડેમિયન

લેખક : હરમાન હેસ

 207.00    
 230.00   10%

  Add to Cart

About this Book: Demian ~ Gujarati (ડેમિયન)


’સિદ્ધાર્થ’ના લેખક હર્મન હેસની પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુવા પેઢીમાં નવો પ્રાણ ફૂંકનાર અનોખી નવલકથા.

હર્મન હેસનું નામ પડતાં જ ભારતીય વાચકોના મનમાં ‘સિદ્ધાર્થ’ નવલકથા તાદૃશ થાય છે. આધ્યાત્મિક ખોજ અને આત્મસાક્ષાત્કારની સફર આલેખતી આ નવલકથાએ ગુજરાતમાં અનેક વાચકોના ચિત્ત પર ઊંડી છાપ છોડી છે. પરિણામે ‘સિદ્ધાર્થ’ના અનેક ગુજરાતી અનુવાદો થયા છે. પરંતુ, નોબેલ પુરસ્કાર વિજેતા આ જર્મન-સ્વિસ સર્જકનું સાહિત્યિક વિશ્વ માત્ર ‘સિદ્ધાર્થ’ પૂરતું જ સીમિત નથી. તેમની અન્ય નવલકથાઓમાં પણ માનવમનની ભુલભુલામણીઓ અને અસ્તિત્વના ગહન પ્રશ્નોનું તલસ્પર્શી આલેખન છે.

આ જ શ્રેણીની ઉત્કૃષ્ટ કૃતિ એટલે ‘ડેમિયન’. ગુજરાતી ભાષામાં હેસના અન્ય સાહિત્યનો પરિચય પ્રમાણમાં ઓછો થયો છે. ‘સિદ્ધાર્થ’માં પૂર્વીય દર્શન છે, જ્યારે ‘ડેમિયન’માં પશ્ચિમી મનોવિજ્ઞાન અને યુરોપિયન પરિવેશ છે. આ અનુવાદ ગુજરાતી વાચકો સમક્ષ હેસના આ બીજા અને સમાન રીતે મહત્ત્વપૂર્ણ પાસાંને રજૂ કરવાનો એક પ્રયાસ છે.



Details


Title:Demian ~ Gujarati

Translator: Aarushi Pandit

Publication Year: 2026

ISBN:0000

Pages:163

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

The System

The System

Paresh Bhatt     425.00
BuyDetails

The System

380.00    425.00
Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00
12 Varsh ~ 12 Years

12 Varsh ~ 12 Years

Chetan Bhagat     450.00
BuyDetails

12 Varsh ~ 12 Years

380.00    450.00
The Castle ~ Gujarti

The Castle ~ Gujarti

Franz Kafka     450.00
BuyDetails

The Castle ~ Gujarti

405.00    450.00