You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Dhalati Sanje

  • Dhalati Sanje

    Click image to zoom

Dhalati Sanje

Author : Komal Rathod

ઢળતી સાંજે

લેખક : કોમલ રાઠોડ

 275.00    

  Add to Cart

About this Book: Dhalati Sanje (ઢળતી સાંજે)


આશરે ત્રણેક દાયકાની લાંબી સરકારી નોકરી બાદ નિવૃત્ત થયેલા ન્યાયાધીશ પોતાનાં પત્ની સાથે વતનમાં આરામદાયક જિંદગી વિતાવવાની શરૂઆત કરે છે. દુર્ભાગ્યવશ પત્નીનું મૃત્યુ થતાં પોતાના દીકરાના આગ્રહથી મહાનગર અમદાવાદમાં રહેવા આવે છે. વાહનોનો ઘોંઘાટ અને માણસોની ભીડમાં પોતાની જાતને અનુકૂળ ના બનાવી શકનાર ન્યાયાધીશ ધીમેધીમે એકાકી જીવન તરફ ધકેલાતા જાય છે અને પરિવાર માટે બોજ બનતા જાય છે. એવામાં એમને જીવનની ઢળતી સાંજે મળે છે દરેક પળને ઉત્સવ બનાવતા મિત્રોનું ગ્રુપ. હમઉમ્ર દોસ્તોનો સાથ, લાફિંગ ક્લબ, યોગ અને ઝુમ્બાની મસ્તી, ખાણીપીણી અને પિક્ચરની મોજ. સાથે બંધાય છે જિંદગીની ક્ષણભંગુરતાને સમજી ગયેલી એક સ્ત્રી સાથે ગાઢ મિત્રતા જે બદલી નાખે છે દૃષ્ટિકોણ અને દરેક ક્ષણને ભરપૂર જીવી લેવાની શરૂઆત થાય છે. મિત્રોના સંગાથથી યુવાન બનતા જતા ન્યાયાધીશનો બદલાતો મિજાજ તેમનો પરિવાર અને સમાજ સાખી નથી શકતા. અને એમની આ સ્વતંત્રતા પર અનેક પ્રશ્નો ઊભા થાય છે. શું મોટી ઉંમરે સ્ત્રી-પુરુષ વચ્ચે મૈત્રી ના હોઈ શકે? શું સોશિયલ મીડિયા પર માત્ર યુવાનોનો જ ઇજારો છે? પોતાનાં માતાપિતાને મોટી ઉંમરે સાચવી ના શકતા યુવાનો એમની સ્વનિર્ભરતા જોઈ શા માટે ક્ષોભ અનુભવે? વિદેશમાં જઈ વસેલાં સંતાનો જવાબદારીની સાથે શું લાગણીથી પણ વંચિત થઈ જાય છે?

સાંપ્રત સમયમાં ઘરઘરમાં આકાર લેતા આવા અનેક પ્રશ્નો અને વરિષ્ઠ લોકોની પીડાને વાચા આપતી આ નવલકથા વરિષ્ઠો તરફ નવી દૃષ્ટિથી જોવાનો અને પરિવર્તનને સ્વીકારવાનો સંદેશ આપે છે.



Details


Title:Dhalati Sanje

Publication Year: 2026

First Edition : 2025

ISBN:0000

Pages:146

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

The Man with the Golden Gun

The Man with the Golden Gun

Ian Fleming     300.00
BuyDetails

The Man with the Golden Gun

255.00    300.00
Octopussy & the Living Daylights

Octopussy & the Living Daylights

Ian Fleming     195.00
BuyDetails

Octopussy & the Living Daylights

165.00    195.00
Shirtnu Triju Batan ~ Shirt Ka Tisara Button (GUJARATI)

Shirtnu Triju Batan ~ Shirt Ka Tisara Button (GUJARATI)

Manav Kaul     300.00
BuyDetails

Shirtnu Triju Batan ~ Shirt Ka Tisara Button (GUJARATI)

250.00    300.00
Almost Ishvar

Almost Ishvar

Devangi Bhatt     349.00
BuyDetails

Almost Ishvar

314.00    349.00