You are here: Home > Religion, Spirituality & Philosophy > Meditation, Yoga & Spiritual Paths > Dhyan Ane Teni Paddhati
Author : Swami Vivekananda
લેખક : સ્વામી વિવેકાનંદ
144.00
160.00 10% off
સ્વામી વિવેકાનંદે ધ્યાન અને તેનાં મહત્વ પર પર જે જ્ઞાનનો વારસો ભારતીય સમાજને આપ્યો છે, તે આ પુસ્તકમાં વણી લેવાયો છે. ધ્યાન અંગેનાં સ્વામીજીનાં પ્રવચનો, શિષ્યો સાથેના સંવાદ અને ઉદાહરણો સાથેનું માર્ગદર્શન પ્રસ્તુત પુસ્તકમાં સામેલ છે. પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service