You are here: Home > Health & Fitness > Healthy Recipes > Diet For Disease ~ Gujarati
Author : Janki Patel (Dr)
લેખક : જાનકી પટેલ (ડો)
130.00
145.00 10% off
રોગ અને આહાર વચ્ચે સીધો સંબંધ છે. રોગોમાં આહારની અગત્યતા, આહાર અને રોગોના સંબધ અંગે આ પુસ્તકમાં છણાવટ કરવામાં આવી છે. વિવિધ રોગીઓ કે શારીરિક પરિસ્થિતિઓ દરમિયાન યોગ્ય આહાર, યોગ્ય પ્રમાણમાં, યોગ્ય સમયે લેવા માટેના ડાયેટ પ્લાન સમજૂતી સાથે આપવામાં આવ્યા છે. મોટી હોસ્પિટલોમાં દર્દીઓ માટે ડાયેટીશ્યન આ પ્રકારના ડાયેટ પ્લાન નક્કી કરે છે. ઘરે રહીને પણ આવા ડાયેટ પ્લાન અનુસરી શકાય એ માટે આ પુસ્તક ઉપયોગી નીવડે એવું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service