You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Dirty Game ~ Gujarati
Author : Bharat Tanna
લેખક : ભરત તન્ના
135.00
સત્તા, સંપતિ અને પ્રતિષ્ઠા માટે ખેલતા કાતિલ ખેલની જકડી રાખે એવી થ્રિલરકથા. કથાનો નાયક એક જાંબાઝ પત્રકાર છે જેણે એક વિખ્યાત ઉદ્યોગપતિની હત્યાનો પર્દાફાશ કરવાનું બીડું ઝડપ્યું છે. દરમિયાન, નાયકની પત્નીનું અપહરણ થાય છે અને રોમાંચક પ્રસંગોની હારમાળા સર્જાય છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service