You are here: Home > Inspirational, Self Help & Reflective > Spiritual Self Help > Divya Jivan Jivo ~ Living An Inspired Life
Author : Wayne W Dyer (Dr.)
લેખક : વેન ડાયર (ડૉ.)
269.00
299.00 10% off
સ્વવિકાસ અને આત્મવિકાસનો રાહ ચીંધતા વિશ્વગુરુઓમાં આગળ પડતું અને માનવંતુ નામ એટલે ડૉ. વેન ડાયર. એમણે એમની કારકિર્દી દરમિયાન 40થી વધુ પુસ્તકો લખ્યા જેમાંથી 21 તો ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ના બેસ્ટ સેલિંગ લિસ્ટમાં સ્થાન પામ્યા હતાં. એમણે અસંખ્ય ઓડિયો-વિડીયો કાર્યક્રમો આપ્યા અને રેડિયો, ટી.વી. પર ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા. ગુજરાતીમાં એમનું આ પ્રથમ પુસ્તક છે.
આ પુસ્તક સફળતા કે નાણા કમાવવા માટેનું નથી પણ જીવનને સમગ્ર રીતે જીવવાનો, જીવનને દિવ્ય બનાવવાનો, અધ્યાત્મિક ઉન્નતિ સાધવાનો રાહ ચીંધે છે. શ્રદ્ધા, પ્રેરણા અને આધ્યાત્મિકતાની ઉર્જા કેવી બળવાન હોય છે અને તે જીવન-ઉત્કર્ષમાં કેવો ભાગ ભજવે છે એ આ પુસ્તકમાં પ્રસંગો-ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યું છે.
પુસ્તક અને લેખકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service