You are here:  Home  >   Children-Young Adults   >   Young Adults   >   Stories for Young Adults   >   Doctor Dolittle

  • Doctor Dolittle

    Click image to zoom

Doctor Dolittle

Author : Hugh Lofting

ડોક્ટર ડૂલિટલ

લેખક : હયુ લોફ્ટિંગ

 135.00    
 150.00   10%

  Add to Cart

About this Book: Doctor Dolittle (ડોક્ટર ડૂલિટલ)


અંગ્રેજી ભાષામાં બાળકો માટેનું પ્રથમ મહત્વપૂર્ણ પુસ્તક 1865માં ‘એલિસ ઈન વન્ડરલેન્ડ’ના નામે લખાયું હતું. સમીક્ષકોના મતે ત્યારબાદ બીજું ક્લાસિક પુસ્તક ‘ડોક્ટર ડૂલિટલ’ 1920માં લખાયું હતું, જે પણ જગવિખ્યાત બન્યું અને અનેક ભાષાઓમાં તેના અનુવાદ થયા.

પુસ્તક બાળકો માટે લખાયું હોવાથી મોટેરાઓએ અવગણવા જેવું નથી. હકીકતે બાળ સાહિત્યને ખૂબ ઓછી એવી કૃતિઓ છે, જે મોટેરાઓને પણ મોજ કરાવી શકે. આ કૃતિ એમાં સ્થાન ધરાવે છે. આ વાર્તા લોકપ્રિય સંસ્કૃતિનો એક ભાગ બની ગઈ છે અને ઘણા વિખ્યાત લોકોએ એની પોતાના જીવન પર અસરને સ્વીકારી છે.



Details


Title:Doctor Dolittle

Translator: Yogesh Cholera

Publication Year: 2025

ISBN:9789393542618

Pages:126

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Young Adults


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Kishoro Mate Ikigai ~ Ikigai for Teens

Kishoro Mate Ikigai ~ Ikigai for Teens

Hector Garcia & Francesc Miralles     175.00
BuyDetails

Kishoro Mate Ikigai ~ Ikigai for Teens

150.00    175.00
Khajanano Tapu ~ The Treasure Island*

Khajanano Tapu ~ The Treasure Island*

Robert Louis Stevenson     275.00
BuyDetails

Khajanano Tapu ~ The Treasure Island*

247.00    275.00
Saat Chiranjivi

Saat Chiranjivi

Ramesh Soni     175.00
BuyDetails

Saat Chiranjivi

157.00    175.00
Shivrajpurkaand

Shivrajpurkaand

Mayur Khavdu     149.00
BuyDetails

Shivrajpurkaand

134.00    149.00