You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Biographies of Scientists > Einstein ~ The Life & times of Albert Einstein
Author : Walter Isaacson
લેખક : વોલ્ટર આઈઝેકસન
594.00
699.00 15%
જિનિયસ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઇન પર દુનિયાભરની ભાષાઓમાં અનેક જીવનચરિત્રો લખાયાં છે. એમાં જેને સૌથી મહત્વપૂર્ણ અને સૌથી અધિકૃત માનવામાં આવે છે તે આ પુસ્તક છે. આ દળદાર પુસ્તક આઈનસ્ટાઇનનાં જીવન, શોધખોળો, સિદ્ધિઓની અથથી ઇતિ કથા માંડે છે. અનેક રસપ્રદ પ્રસંગોની ગૂંથણી સાથે પુસ્તકમાં કેટલીક ઐતિહાસિક તસ્વીરો પણ સમાવાઈ છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ZOOM કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service