You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Biographies of Scientists > Ek Hato Karvar
Author : Veena Gavankar
લેખક : વીણા ગવાણકર
150.00
અમેરિકન કૃષિવિજ્ઞાની ડૉ. જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરનો જન્મ 1864માં થયો હતો. એમને 20મી સદીના સૌથી મહાન હબસી વૈજ્ઞાનિક ગણવામાં આવે છે. ખેતીના ક્ષેત્રે એમણે કરેલી શોધખોળોને કારણે માત્ર એમના બાંધવો જ નહિ પણ આખાયે દક્ષિણ અમેરિકાને દરિદ્રતાના કીચડમાંથી બહાર કાઢવામાં તેઓ યશસ્વી થયા. માત્ર વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ જ નહિ, પણ તેમના નિષ્કામ કર્મયોગ અને નિસ્વાર્થ માનવસેવાએ એમને જગવિખ્યાત બનાવ્યા. એ સમયના રંગદ્વેષી સમાજ સામે ઝઝૂમીને પણ એમણે પોતાનો સેવાયજ્ઞ ચાલુ જ રાખ્યો. એમના સંઘર્ષો અને મહાનતાને આલેખતું પ્રેરણાદાયી જીવનચરિત્ર.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service