You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Ek Saras Pravas ~ Swati Snacks
Author : Asha ZAveri
લેખક : આશા ઝવેરી
269.00
299.00 10% off
મુંબઈ અને ગુજરાત સ્વાદરસિયાઓ માટે સ્વાતિ સ્નેક્સનું નામ અજાણ્યું નથી. મહાનગરી મુંબઈની સૌથી લોકપ્રિય રેસ્ટોરન્ટસમાં જેની ગણના થાય છે તે સ્વાતિ સ્નેક્સની વિશેષતા એ રહી છે કે તે ઘર જેવી વાનગીઓ જુદા જ સ્વરૂપે, જુદી રીતે બનાવે છે, એમણે અનેક અનોખી રેસિપીઓ નવા જ સ્વાદ સાથે પ્રસ્તુત કરી છે. બદલાતા સમય સાથે કદમ મિલાવવા ટ્રેડિશનલ વાનગીઓ સાથે એમણે નવી પેઢીને ગમે એવી વાનગીઓ પણ ઉમેરી છે.
આ અનોખી રેસ્ટોરન્ટની શરૂઆત કરી રીતે થઈ અને કઈ રીતે એનું સંચાલન કરવામાં આવે છે એની રસપ્રદ કહાણી.
પુસ્તકનો વિસ્તૃત પરિચય વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service