You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Inspirational Reflective Writings & Lyrical Essays   >   Elegance

  • Elegance

    Click image to zoom

  • Elegance

    Click image to zoom

Elegance

Author : Father Valles

એલિગન્સ

લેખક : ફાધર વાલેસ

 315.00    
 350.00   10%

  Add to Cart

About this Book: Elegance (એલિગન્સ)


ફાધર વાલેસનાં ચૂંટેલાં ઉત્કૃષ્ટ જીવનપ્રેરક લખાણોનો સંગ્રહ. જાણીતા ફોટોગ્રાફર સંજય વૈદ્યએ લીધેલી ફાધર વાલેસની તસવીરો પુસ્તકમાં ઠેરઠેર છે. આ પુસ્તક અંગે સર્જક સુરેશ દલાલ શું કહે છે તે જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ'''' Zoom કરશો.

***

જાણીતા તસવીરકાર અને સંપાદક સંજય વૈદ્ય દ્વારા સંપાદિત આ પુસ્તકમાં છે ફાધર વાલેસના ચુનંદ નિબંધો સાથે સંજયભાઈ દ્વારા કૅપ્ચર કરાયેલી ફાધર વાલેસની અદ્ભુત ક્ષણો. સંજય વૈદ્ય દ્વારા સંપાદિત અને લોકચાહના પામેલી ઈ-સિરીઝનું આ પુસ્તક સવાયા ગુજરાતી એવા ફાધર વાલેસના વ્યક્તિત્વના એલિગન્સને રજૂ કરે છે. મૂળ સ્પેનિશ પરંતુ આજીવન ગુજરાતમાં સ્થાયી થઈ શિક્ષણને સમર્પિત ફાધર વાલેસનું ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનોખું પ્રદાન છે. તેમના સાહિત્યમાં જીવનનો ધબકાર છે, મનુષ્ય-મનુષ્ય વચ્ચેની આત્મીયતાનો સૂર છે અને ઈશ્વર પ્રત્યેની પ્રીતિ અને શ્રદ્ધા છે. પ્રસ્તુત પુસ્તકમાં ફાધર વાલેસના શ્રેષ્ઠ નિબંધોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ધર્મ, રીતિ-રિવાજો, ગુજરાતી અને અંગ્રેજી ભાષાની જરૂરિયાત, પ્રેમ, લગ્ન, કવિતા, મનુષ્ય, ઈશ્વર જેવા અનેક વિષયો પર તેમના મુક્ત અને મૌલિક વિચારો પ્રગટ થયા છે. આ પુસ્તકમાં આપણા દરેકના જીવનનું પ્રતિબિંબ છે.‌ તેમના વિચારોમાં જાણે હયાતીનો ઉત્સવ ઊજવાઈ રહ્યો હોય તેવું પ્રતીત થાય છે. દરેક નિબંધ સાથે મુકાયેલી ફાધર વાલેસની લાક્ષણિક તસવીરો તેમના જીવંત ભાવ, સાલસ સ્વભાવ અને વહાલ વરસાવતા વ્યક્તિત્વની ઝાંખી કરાવે છે. ફાધર વાલેસના ગુજરાત અને ગુજરાતી ભાષાને સમર્પિત જીવનનો નિકટથી પરિચય કરાવતું આ પુસ્તક સાહિત્યરસિકો માટે એક કલેક્ટર્સ એડિશન છે.‌



Details


Title:Elegance

Publication Year: 2025

ISBN:9788198725745

Pages:135

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Email

Email

Gunvant Shah     375.00
BuyDetails

Email

337.00    375.00
Mari Sanj Maro Varsad

Mari Sanj Maro Varsad

Ajay Soni     180.00
BuyDetails

Mari Sanj Maro Varsad

162.00    180.00
Ranalo

Ranalo

Snehal Trivedi     275.00
BuyDetails

Ranalo

247.00    275.00
Jindagi Upgrade

Jindagi Upgrade

Raj Goswami     285.00
BuyDetails

Jindagi Upgrade

240.00    285.00