You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > File K
Author : Praful Shah
લેખક : પ્રફુલ શાહ
117.00
130.00 10% off
પ્રફુલ શાહનું આ પુસ્તક અગાઉ ‘અજબ ગજબ કસબ’ નામે તખ્તા પર નાટક સ્વરૂપે ભજવાઈ ચૂક્યું છે અને એ સમયે ખાસ્સું લોકપ્રિય બન્યું હતું. મૂળ નાટકમાં ફેરફાર અને થોડા પાત્રો ઉમેરીને થ્રિલર-નવલકથા સ્વરૂપે વાચકો સમક્ષ પેશ કરવામાં આવ્યું છે.
****
ઘરના બધાં સભ્યો કંઇક છુપાવે છે? શું અને શા માટે? ત્રણ વણનોતર્યા મહેમાનોનો સાચો ઈરાદો શું છે? મુંબઈ પોલીસ કમિશનરને કેમ અંધારામાં રાખવામાં આવ્યા? રાષ્ટ્રીય સલામતી અધિકારીની ઊંઘ કેમ વેરણ થઇ? મુંબઈને ભયંકર આફતમાંથી કેવી રીતે બચાવી શકાશે? તમે પોતાના ઘરે 100% સલામત છો ખરા?
આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે આતંકવાદના વિષય પર આધારિત આ ધસમસતી થ્રિલરકથા વાંચવી જ રહી.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service