You are here: Home > Music, Cinema & Art > Cinema > Filmi Ashok
લોકપ્રિય હાસ્યલેખક અશોક દવે હિન્દી ફિલ્મો અને તેના ઈતિહાસ અંગે ઊંડું જ્ઞાન ધરાવે છે. આ પુસ્તકમાં કુલ 56 હિન્દી અને 2 ગુજરાતી ફિલ્મોનો રસઝરતો આસ્વાદ પરિચય લેખક પોતાની આગવી રમૂજી શૈલીમાં કરાવે છે. જે તે ફિલ્મો અને કલાકારો અંગેની રોચક વાતો આવરી લેવાઈ છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service