You are here: Home > Children-Young Adults > Young Adults > Adventure, Mystery & Science Fiction > Frankenstein
Author : Mary Shelley
લેખક : મેરી શેલી
306.00
340.00 10%
200 વર્ષથી દુનિયાને રોમાંચિત કરતી વિશ્વની પ્રથમ સાયન્સ ફિક્શન નવલકથા.
જીવન આપવું એ ઈશ્વરનું કામ છે, પણ જો માણસ આ હદ વટાવે તો?
વિશ્વની સૌપ્રથમ સાયન્સ-ફિક્શન અને 200 વર્ષથી દુનિયાને રોમાંચિત કરતી મેરી શેલીની અમર કૃતિ એટલે ‘ફ્રેન્કેન્સ્ટાઇન’.
યુવાન વિજ્ઞાની વિક્ટર ફ્રેન્કેન્સ્ટાઇન મૃતદેહોના ટુકડાઓ ભેગા કરીને એક નવો જીવ સર્જે છે, પરંતુ તેનો ભયાનક દેખાવ જોઈને તે પોતાના જ સર્જનને તરછોડી દે છે. પ્રેમ અને સ્વીકૃતિ ઝંખતો એ એકલવાયો જીવ સમાજની નફરતનો ભોગ બનીને ખૂંખાર હત્યારો બની જાય છે. પછી શરૂ થાય છે સર્જક અને સર્જન વચ્ચેનો મોતનો ખેલ!
આ પુસ્તક વિચારવા મજબૂર કરશે કે અસલી રાક્ષસ કોણ છે? એ કદરૂપો જીવ કે પોતાની જવાબદારીમાંથી ભાગી છૂટતો તેનો અહંકારી સર્જક?
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service