You are here: Home > Music, Cinema & Art > Music > Ga Mere Man Ga
Author : Prafull Desai (Dr)
લેખક : પ્રફુલ્લ દેસાઈ (ડો)
190.00
જાણીતા રાગ આધારિત ફિલ્મી ગીતોમાં વ્યક્ત કરાયેલા રાગના ભાવ, ગીતોના શબ્દો, કથાનક, રાગસંગીતની બારીકીઓ અને વિશેષતાઓ વગેરેનું રસપ્રદ વિશ્લેષણ અને આસ્વાદ. વ્યવસાયે તબીબ અને સંગીતજ્ઞ લેખકે ગીત, ગીતકાર, ગીતનો પ્રસંગ, એ પ્રસંગના સંદર્ભમાં નાયક-નાયિકાના મનોભાવ એવી કેટલીય વિશિષ્ટ માહિતીઓ વાચક સમક્ષ પીરસી છે. શાસ્ત્રીય અને ફિલ્મસંગીતમાં રસ ધરાવનારાઓને ગમે તેવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service