You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Get Epic Shit Done ~ Gujarati
Author : Ankur Warikoo
લેખક : અંકુર વારિકૂ
359.00
399.00 10% off
અંકુર વારિકૂ કન્ટેન્ટ ક્રીએટર અને સફળ વ્યવસાય-સાહસિક છે. સફળતા અને નિષ્ફળતા, સંપત્તિ અને રોકાણ, સંબંધો અને સમાજ વગેરે અંગેના એમના પ્રમાણિક અને રમૂજી અભિપ્રાયોને કારણે તેઓ ભારતની ટોપ પર્સનલ બ્રાન્ડ્સમાંના એક બની ગયા છે.
એમનું પહેલું પુસ્તક Do Epic Shit (ગુજરાતીમાં ‘કામ નહીં, કારનામા) લોકપ્રિયતાના શિખરો સર કરી ચૂક્યું છે. એ પુસ્તકે તમને વિચારતા કરી મૂક્યા હતા. આ પુસ્તક ‘ગેટ એપિક શીટ ડન’ તમને સક્રિય કરી મૂકશે!
અંકુર કોલેજમાં હતા ત્યારે એમણે છેલ્લાં 10 વર્ષના પ્રશ્નપત્રોના ઉત્તરોનું પુસ્તક ખરીદ્યું હતું જે પરીક્ષાઓની તૈયારીમાં ખૂબ ઉપયોગી નીવડ્યું. એમને આ પ્રકારની પ્રશ્નો-ઉત્તરોની ફોર્મ્યુલા ખૂબ ગમી ગઈ અને હવે વરસો પછી આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી એમણે આ પુસ્તક ‘ગેટ એપિક શીટ ડન’ લખ્યું. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંવાદ સ્વરૂપે રોજબરોજના જીવનમાં સામનો કરતાં હોઈએ છીએ એવા જીવનલક્ષી 36 પ્રશ્નો અને તેના ઉત્તરો આપવામાં આવ્યા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service