You are here: Home > Travel > Travelogues & Memoirs > Girni Jagir
Author : Dikpalsinh Jadeja
લેખક : દિફપાલસિંહ જાડેજા
162.00
180.00 10%
''''ગીરની વાતો''''નો મધૂસંચય. ગીરની રખડપટ્ટી દરમિયાન લેખકને થયેલા રોચક અનુભવો, કુદરતી સૌન્દર્ય અને ગીરનાં સમાજજીવનની વાતો અહીં વણી લેવાઈ છે. ગીરના પ્રવાસ અંગેનાં પુસ્તકોમાં જુદી જ ભાત ઉપસાવતું અનોખું પુસ્તક.
કાઠિયાવાડને કાઠિયાવાડ બનાવવામાં વૈવિધ્યપૂર્ણ એવા વિશાળ ગીરક્ષેત્રનો એક બહુ મોટો ફાળો રહ્યો છે.
બાળપણથી માંડીને આજ સુધીના રખડાઓ દરમિયાન ગીરને લેખકે એ રીતે એક જીવંત વ્યક્તિત્વ તરીકે જોયું, સાંભળ્યું ને અનુભવ્યું. એટલે આ બધાં લખાણોમાં આખાય આવા ધબકતાં ગીરક્ષેત્રનો ચહેરો વાચકના ધ્યાનમાં રહે તે જરૂરી છે. વળી આ લખાણો કોઈ લોકસાહિત્યની કથા-વારતાઓ પણ નથી જ. હા, લેખકના અનેકાનેક પ્રવાસ કે રખડાઓ દરમિયાન વિધવિધ લોકે કહેલી પોતાની કથા-વારતાઓ કે ઘટના-પ્રસંગોનો ખપ પૂરતો આધાર લઈને ગીરનો ચહેરો, ત્યાંની માનવતાનો ચહેરો જે રીતે જોઈ-સાંભળી શક્યા તે બતાવવા-સંભળાવવાનો પ્રયત્ન અહીં લેખકે કર્યો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service