You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Godhuli
Author : S L Bhairappa
લેખક : એસ. એલ. ભૈરપ્પા
301.00
335.00 10% off
ભારતીય કથાસાહિત્યમાં અત્યંત આદરપાત્ર એવા કન્નડ સર્જક ભૈરપ્પા એમની વિક્રમ સર્જનારી નવલકથા ‘આવરણ’ થકી સુવિખ્યાત બન્યા. એમની આ નવલકથા ‘ગોધૂલિ’ પરથી 1977માં આ જ નામે હિન્દી ફિલ્મ બની હતી. પરંપરિત અને આધુનિક જીવનશૈલી, બે પેઢી, બે વિચારધારા અને મૂલ્યોના સંઘર્ષની આ કથા વાચકના મનોવિશ્વને ઢંઢોળી મૂકે એવી સશક્ત છે. મૂલ્યો નેવે મૂકીને, ભૌતિક સુખો માટે પ્રાણીઓ અને પ્રકૃતિનો સર્વનાશ આદરનાર સ્વાર્થી સમાજ અને સામે પક્ષે કુદરતને, પ્રાણીઓને, પૃથ્વીને અને ચાહનારા મૂલ્યનિષ્ઠ મનુષ્યો વચ્ચેના સામાજિક સંઘર્ષની બળકટ કથા.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ''''બેક ઇમેજ'''' Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service