You are here:  Home  >   Children-Young Adults   >   Children   >   Story Books   >   Gopinu Navu Ghar ~ The Gopi Diaries : Coming Home

  • Gopinu Navu Ghar ~ The Gopi Diaries : Coming Home

    Click image to zoom

Gopinu Navu Ghar ~ The Gopi Diaries : Coming Home

Author : Sudha Murty

ગોપીનું નવું ઘર

લેખક : સુધા મૂર્તિ

 112.00    
 125.00   10%

  Add to Cart

About this Book: Gopinu Navu Ghar ~ The Gopi Diaries : Coming Home (ગોપીનું નવું ઘર )


ગોપી નામના શ્વાન અને તેને દત્તક લેનાર શ્રી સુધા મૂર્તિનાં પ્રેમાળ કુટુંબની આ સંવેદનશીલ કથા છે. બાળકો માટે સુધા મૂર્તિએ લખેલું આ પુસ્તક જાણે ગોપી પોતાની વાત કહેતો હોય એ શૈલીમાં લખાયું છે. ઘરના સભ્યો સાથેની ગોપીની ગેલ-ગમ્મતોની હળવીફૂલ વાતો આલેખવામાં આવી છે. સુધા મૂર્તિ, નારાયણ મૂર્તિ અને ઘરના અન્ય સભ્યોના પાત્રો પણ પુસ્તકમાં છે. આ પુસ્તક બાળકોને નિર્દોષ આનંદ તો આપે જ છે, સાથે જીવમાત્ર પ્રત્યે કરુણા, અનુકંપા કેળવવાનો બોધ પણ તેમને આપે છે. પાલતુ પ્રાણીઓ તરફથી જે નિસ્વાર્થ અને અમર્યાદ પ્રેમ મળે છે, તે જીવનને લીલુંછમ્મ બનાવી દે છે. ગોપીની આ વાતોમાંથી માત્ર બાળકો જ નહી, પણ મોટેરાંઓને પણ જરૂર કંઇક પ્રાપ્ત થશે.

બાળકોને ગમ્મત પડે એ માટે પુસ્તકમાં લગભગ દરેક પાને કાર્ટૂન સ્વરૂપે ચિત્રો પણ સામેલ છે.

***

સુધા મૂર્તિના સુપુત્ર રોહને ગોપીને દત્તક લીધો હતો. ગોપીનું આગમન એમના ઘરે પહેલીવાર થયું ત્યારે આરતી કરીને એનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ અન્ય કુટુંબીજનોને વિડીયો-કોલિંગ દ્વારા ગોપીનો પરિચય કરાવવામાં આવ્યો હતો! એનું નામ નક્કી કરવામાં પણ મતમતાંતરો થયા હતા! સુધા મૂર્તિએ આ પુસ્તક પણ પોતાના અત્યંત પ્રિય એવા ગોપીને જ અર્પણ કર્યું છે.



Details


Title:Gopinu Navu Ghar ~ The Gopi Diaries : Coming Home

Translator: Sonal Modi

Publication Year: 2022

ISBN:0000

Pages:55

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Children


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Oshoni Aaspas

Oshoni Aaspas

Bhadrayu Vachharajani     300.00
BuyDetails

Oshoni Aaspas

255.00    300.00
Manavu Etle Janavathi Bachavu ~ Dhammapad - 8

Manavu Etle Janavathi Bachavu ~ Dhammapad - 8

Osho     350.00
BuyDetails

Manavu Etle Janavathi Bachavu ~ Dhammapad - 8

315.00    350.00
Dharm Ane Rajniti

Dharm Ane Rajniti

Osho     175.00
BuyDetails

Dharm Ane Rajniti

157.00    175.00
Hu Dharmikta Shikhavadu Chhu Dharm Nahi

Hu Dharmikta Shikhavadu Chhu Dharm Nahi

Osho     250.00
BuyDetails

Hu Dharmikta Shikhavadu Chhu Dharm Nahi

225.00    250.00