You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Gramlaxmi ~ Abriged Edition

  • Gramlaxmi ~ Abriged Edition

    Click image to zoom

Gramlaxmi ~ Abriged Edition

Author : Ramanlal V Desai

ગ્રામલક્ષ્મી ~ સંક્ષેપ

લેખક : રમણલાલ વ. દેસાઈ

 300.00    

  Add to Cart

About this Book: Gramlaxmi ~ Abriged Edition (ગ્રામલક્ષ્મી ~ સંક્ષેપ )


''''ગ્રામલક્ષ્મી'''' નવલકથાનો નાયક એન્જિ નિયરીંગનું ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કાર્ય છતાં રોજગારી ન મળતાં હતાશ થાય છે અને આત્મહત્યા માટે પ્રેરાય છે. કોઈ ઘટનાથી તેના વિચારોમાં પરિવર્તન આવતાં, તે શહેરમાં જવાને બદલે પોતાના પરિચિત ગામમાં જ ગ્રામોદ્ધારના કાર્ય માં જોડાય છે. ગામડામાં વિકાસ થાય અને લક્ષ્મી - સંપત્તિ ઊભી થાય તે માટેનો આ પુરુષાર્થ એ નાયકને મન સાચા અર્થમાં ગ્રામલક્ષ્મીની પૂજા છે. ગ્રામસુધારણા, સર્વોદય અને ગાંધીમાર્ગે ભગીરથ પુરુષાર્થની વાતો નવલકથામાં વણી લેવાઈ છે. ૧૯૩૩થી ૧૯૩૭ના સમયગાળામાં લખાયેલી આ નવલકથા મૂળ ચાર ભાગમાં હતી. તેનો આ સંક્ષેપ છે.



Details


Title:Gramlaxmi ~ Abriged Edition

Publication Year: 2025

ISBN:9789383767021

Pages:223

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Roshi

Roshi

Nimitt Oza (Dr)     450.00
BuyDetails

Roshi

350.00    450.00
The System

The System

Paresh Bhatt     425.00
BuyDetails

The System

380.00    425.00
Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00
12 Varsh ~ 12 Years

12 Varsh ~ 12 Years

Chetan Bhagat     450.00
BuyDetails

12 Varsh ~ 12 Years

380.00    450.00