You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Thrillers, Mysteries & Science Fiction   >   Green Mental

  • Green Mental

    Click image to zoom

Green Mental

Author : Jhon Buchan

ગ્રીનમેન્ટલ

લેખક : જોન બકન

 405.00    
 450.00   10%

  Add to Cart

About this Book: Green Mental (ગ્રીનમેન્ટલ)


ઇયાન ફ્લેમિંગ સહિતના જાસૂસી લેખકોને પ્રેરણા આપનાર લેખકની માસ્ટરપીસ કથા.

દુનિયાના નકશા પર એક ભયાનક ષડયંત્ર આકાર લઈ રહ્યું છે... અને એને રોકનાર માત્ર ચાર જ માણસો છે!

પ્રથમ વિશ્વયુદ્ધની ચરમસીમા વચ્ચે જર્મની એક એવી શેતાની ચાલ ચાલે છે, જે આખા મિડલ-ઇસ્ટ અને છેક ભારત સુધી બળવાની આગ લગાવી શકે એમ છે. ઇસ્લામી જગતને ભડકાવવા માટે ‘ગ્રીનમેન્ટલ’ નામના એક નવા અને કાલ્પનિક મસીહાને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે.

આ વૈશ્વિક ખતરાને તોડી પાડવા બ્રિટિશ ઇન્ટેલિજન્સ પોતાના સૌથી શ્રેષ્ઠ જાસૂસ રિચાર્ડ હેને અને એના ત્રણ સાથીદારોને મોકલે છે. લંડનની ઑફિસોથી લઈને જર્મનીની બરફીલી ખાઈઓ અને કોન્સ્ટેન્ટિનોપલની અંધારી ગલીઓ સુધી ખેલાતો આ મોતનો ખેલ શ્વાસ રોકી દે એવો છે. એમની સામે છે ખૂંખાર જર્મન ઑફિસરો અને એક એવી શેતાની સ્ત્રી, જેની કલ્પના માત્રથી દુનિયા કાંપી રહી છે!

એક એવી થ્રિલર, જેને તમે પહેલા પાનાંથી લઈને છેલ્લા પાનાં સુધી નીચે નહીં મૂકી શકો!



Details


Title:Green Mental

Translator: Riya Trivedi

Publication Year: 2026

ISBN:0000

Pages:323

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00
12 Varsh ~ 12 Years

12 Varsh ~ 12 Years

Chetan Bhagat     450.00
BuyDetails

12 Varsh ~ 12 Years

380.00    450.00
The Castle ~ Gujarti

The Castle ~ Gujarti

Franz Kafka     450.00
BuyDetails

The Castle ~ Gujarti

405.00    450.00
The Odyssey - Odisi

The Odyssey - Odisi

Homer     495.00
BuyDetails

The Odyssey - Odisi

420.00    495.00