You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Thrillers, Mysteries & Science Fiction   >   Gulmarg Estate

  • Gulmarg Estate

    Click image to zoom

Gulmarg Estate

Author : Mayur Patel

ગુલમર્ગ એસ્ટેટ

લેખક : મયુર પટેલ

 270.00    
 300.00   10%

  Add to Cart

About this Book: Gulmarg Estate (ગુલમર્ગ એસ્ટેટ )


એક શરાબી, એક ટ્રાવેલ એજન્ટ, એક સુપરવાઇઝર, એક બિઝનેસમેન, એક સમાજસેવિકા, એક દરજી અને... એક આર્મી ઓફિસર.

સાત અજાણ્યાં લોકો... એક જ સરનામું... અને એક જબરદસ્ત રહસ્ય...

હરિયાળા જંગલમાં આવેલા આલિશાન મકાન ‘ગુલમર્ગ એસ્ટેટ’માં સાત અજાણ્યાં માણસો ભેગાં થાય છે. ટીવી રિયાલિટી શૉનો હિસ્સો બનેલા એ સાત ખેલાડી પૈકી ફક્ત એકની ઝોળીમાં આવશે એક કરોડનું ઇનામ...

અને બાકીનાને ભાગે..? બાકીના સૌને મળશે સઝા-એ-મૌત...

બાજી જામશે જીવસટોસટની.

તૈયાર થઈ જાઓ સફર ખેડવા એક અવિશ્વસનીય, રોમાંચક અને રહસ્યમયી દુનિયાની...



Details


Title:Gulmarg Estate

Publication Year: 2021

ISBN:9789390572311

Pages:260

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00
12 Varsh ~ 12 Years

12 Varsh ~ 12 Years

Chetan Bhagat     450.00
BuyDetails

12 Varsh ~ 12 Years

380.00    450.00
The Castle ~ Gujarti

The Castle ~ Gujarti

Franz Kafka     450.00
BuyDetails

The Castle ~ Gujarti

405.00    450.00
The Odyssey - Odisi

The Odyssey - Odisi

Homer     495.00
BuyDetails

The Odyssey - Odisi

420.00    495.00