You are here: Home > Folk Literature > Edited Works of Folk Literature > Haiyu Halbalavatu Sahitya
Author : Kanji Bhuta Barot
લેખક : કાનજી ભુટા બારોટ
225.00
250.00 10% off
સમર્થ લોકસાહિત્યકાર કાનજી ભુટા બારોટના જીવન અને સર્જનની ઝાંખી આપતું મહત્વનું પુસ્તક. પુસ્તકને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલા વિભાગમાં કાનજીભાઈએ લખેલા વૈવિધ્યપૂર્ણ લેખો, સંપાદિત કરેલા દુહાઓ, ગીતો અને સંપાદિત તેમ જ ભાવાર્થ કરેલા કાવ્યો સમાવ્યા છે. બીજા વિભાગમાં મુખ્યત્વે જયમલ્લ પરમાર સાથેનો પરસ્પર પત્રવ્યવહાર છે. ત્રીજા વિભાગમાં, ગુજરાતી લોકસાહિત્ય જગતમાં શકવર્તી કહી શકાય એવી ત્રણ ઘટનાઓ સમાવી છે.
કાનજીભાઈના ચાહકો અને લોકસાહિત્યના રસિયાઓ તથા અભ્યાસુઓને ગમે એવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service