You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Hot Spot
Author : Ankit Trivedi
લેખક : અંકિત ત્રિવેદી
250.00
બહુમુખી પ્રતિભાના માલિક અને લોકપ્રિય લેખક અંકિત ત્રિવેદીના જીવનપ્રેરક, ચિંતનાત્મક લખાણોનો સંચય.
લેખકની લોકપ્રિય કૉલમ ‘ઑફબીટ’નો આ પાંચમો લેખસંગ્રહ છે. નાના નાના, વાંચવાની મજા પડે એવા વિચારનો તણખો પ્રગટાવી દે તેવા 54 લેખોના આ સંચયમાં પુષ્કળ વિષયવૈવિધ્ય છે. અહીં એક તરફ જે. કૃષ્ણમૂર્તિ અને ખુશવંત સિંહ છે, તો બીજી તરફ હળવું મૌલિક ચિંતન છે. ક્યાંક વૉટ્સઍપ વિશારદો વિશે વાત થઈ છે, તો ક્યાંક રૂટીન થઈ જતા પ્રેમની મીમાંસા છે.
કંઈકેટલાય સર્જકોની કલમમાંથી પ્રગટેલી કાવ્યપંક્તિઓની તો આખા પુસ્તકમાં છાકમછોળ થઈ છે. પ્રત્યેક લેખની ડિપાર્ટિંગ કિક તરીકે અંતે ‘ઑન ધ બિટ્સ’ નામના નાનકડા વિભાગમાં પણ અલાયદી વાત કે વિચાર વ્યક્ત થયા છે. સુંદર અને સત્ત્વશીલ પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service