You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Hu Sonal Zaveri
Author : Mavji Maheshwari
લેખક : માવજી મહેશ્વરી
                        
 292.00    
                             325.00   10% 
                    
અબજોપતિ ઝવેરી પરિવારની મિલકત માટે વારસદારો વચ્ચે થતા કાવાદાવાના વમળમાં ફસાયેલી સોનલની આ કથા છે. કથાના પાત્રો જટિલ છે, ક્રૂર છે અને લાગણીશીલ પણ છે. વસિયત અને તે પછી તે અંગેના વારસદારોના ઉધામા, ઝડપથી બનતા રોમાંચક અને થ્રિલથી ભરપૂર પ્રસંગોની આ કથા છેવટ સુધી જકડી રાખશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service