You are here:  Home  >   Children-Young Adults   >   Children   >   Story Books with Colourful Illustrations   >   Isapniti Updeshkathao

  • Isapniti Updeshkathao

    Click image to zoom

Book Title: Isapniti Updeshkathao

Author : Yogesh Joshi

પુસ્તકનું નામ: ઈસપનીતિ : ઉપદેશકથાઓ

લેખક : યોગેશ જોષી

 180.00    
 200.00   10%

  Add to Cart

About this Book: Isapniti Updeshkathao (ઈસપનીતિ : ઉપદેશકથાઓ)


બાળકોમાં જીવનમૂલ્યોનું સિંચન કરતા સાહિત્યમાં ઈસપનીતિની વાર્તાઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

આશરે અઢી હજાર વર્ષ પૂર્વે બાળકોને ખુશ રાખવા માટે ગ્રીસ દેશના ઈસપ દ્વારા કહેવાયેલી આ વાર્તાઓમાં પશુપક્ષીઓ અને માણસો વચ્ચે સંવાદ રચવામાં આવ્યો છે, જે સૃષ્ટિમાં બધાં પ્રાણીઓના સહઅસ્તિત્વનો સંકેત તો આપે જ છે, સાથે દરેક વાર્તામાંથી મળતો બોધ બાળકના ચારિત્ર્યઘડતરની સાથે નીતિઘડતર પણ કરે છે. પશુપક્ષીનાં સૂચક પાત્રો દ્વારા કહેવાયેલી આ વાર્તાઓ મૂળ તો માણસના સ્વભાવની વિવિધતા રજૂ કરી બાળકોને દુનિયાનો પરિચય કરાવે છે. બાળકોને સમજાય તેવા સરળ શબ્દોમાં થયેલું વાર્તાઓનું કથન અને બાળકોને એક અદ્ભુત સ્વપ્નીલ દુનિયાની સફર પર લઈ જતાં આકર્ષક ચિત્રો દરેક વાર્તાને તાજી, મનોરંજક અને આસ્વાદ્ય બનાવે છે.
QR દૃશ્ય-શ્રાવ્ય ફીચરથી સજ્જ 22 વાર્તાઓ બાળકો વાંચી પણ શકશે અને પોતાના મનગમતા ડિવાઇસ પર જોઈ અને સાંભળી પણ શકશે.



Details


Title:Isapniti Updeshkathao

Publication Year: 2025

ISBN:

Pages:100

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Children


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Viruddharthi Shabdo

Viruddharthi Shabdo

Gurudev Prajapati    
BuyDetails

Viruddharthi Shabdo

80.00   
Bhasha Vihar : Gujarati VyakaranNi Mulbhut Samaj

Bhasha Vihar : Gujarati VyakaranNi Mulbhut Samaj

Balvantbhai Tejani (Dr)     275.00
BuyDetails

Bhasha Vihar : Gujarati VyakaranNi Mulbhut Samaj

247.00    275.00
Bhashashuddhi Lipi Ane Jodani

Bhashashuddhi Lipi Ane Jodani

Ratilal S Nayak    
BuyDetails

Bhashashuddhi Lipi Ane Jodani

250.00   
Vyavharbhasha Gujarati

Vyavharbhasha Gujarati

Bharatkumar Thakar (Dr)    
BuyDetails

Vyavharbhasha Gujarati

150.00