You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Women's Biographies > Isha Kundanika Samipe
Author : Vimal V Dave (Editor)
લેખક : વિમલ વ. દવે (સંપાદક)
360.00
400.00 10% off
કુન્દનિકાબહેન એક સિદ્ધહસ્ત લેખિકા તો ખરાં જ, પરંતુ એમના વ્યક્તિત્વના અનેકવિધ આયામો હતા. નંદિગ્રામની સ્થાપના બાદ એમનું લેખનકાર્ય ઓછું થયું અને એક કાર્યક્ષમ વહીવટકર્તા, સમર્પિત સમાજસેવિકા, સંનિષ્ઠ સાધિકા તરીકે એમનું આગવું સ્વરૂપ પ્રગટ થયું. સાંઈ મકરંદની સમીપે અધ્યાત્મક્ષેત્રે એમનો અનેરો ઉઘાડ થયો. આ પુસ્તકમાં એમના અંતરંગ મિત્રો, સ્વજનો અને સુપ્રસિદ્ધ સાહિત્યકારોએ એમની સાથેના સંસ્મરણો આલેખ્યા છે અને આ ભાવાંજલિ અત્યાર સુધી ઉજાગર ન થયા હોય એવા એમના વ્યક્તિત્વના વિધવિધ પાસાંનો પરિચય કરાવે છે. પુસ્તકમાં એમની કેટલીક યાદગાર તસ્વીરોનો સમાવેશ થયો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service