You are here: Home > History, Culture, Politics & Public Administration > World History > Israel Na Chamatkarik Parakramo
Author : Swami Sachchidanand
લેખક : સ્વામી સચ્ચિદાનંદ
45.00
50.00 10% off
ભારતને આઝાદી મળી તેના એકાદ વરસ પછી અસ્તિત્વમાં આવેલું ટચૂકડું ઇઝરાયેલ ખરા અર્થમાં વિશ્વનું એક અનોખું રાષ્ટ્ર છે. રાખમાંથી બેઠા થયેલા આ દેશ અને તેની શૂરવીર પ્રજાનો જોટો જડવો મુશ્કેલ છે. ચારે તરફ દુશ્મન દેશોથી ઘેરાયેલા આ દેશે તેનું અસ્તિત્વ ટકાવવા સતત કોઈને કોઈ પ્રકારના યુદ્ધમાં રત રહેવું પડ્યું છે અને છતાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં હરણફાળ ભરી છે, જબરજસ્ત આર્થિક વિકાસ કર્યો છે. રણપ્રદેશ હોવા છતાં વૈજ્ઞાનિક ઢબે કૃષિક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનો આદર્શ દાખલો પૂરો પાડનાર ઇઝરાયેલના ઇતિહાસના કેટલાંક શૌર્યસભર પ્રકરણો આ પુસ્તકમાં આલેખવામાં આવ્યા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service