You are here: Home > Scattered Writings > Jal Khutya
Author : Mittal Patel
લેખક : મિત્તલ પટેલ
202.00
225.00 10% off
સમાજના વંચિત માનવીઓના જીવનને ગૂંથી લેતા ‘સરનામાં વિનાનાં માનવીઓ’, ‘ઇને જાકારો કેમ દેવાય?’ અને પણ, અહીંયા સુખ નથી આવતું’ જેવા ઉત્તમ પુસ્તકો આપનારા જાણીતા સેવાભાવી સામાજિક કાર્યકર મિત્તલ પટેલના આ પુસ્તકમાં એમની જળસંચયની પ્રવૃત્તિની વાતો આવરી લીધી છે. આપણા તળાવોની દશા અને સર્જાયેલા જળસંકટ સામેના સંઘર્ષની આ વાતોમાં પરિસ્થિતી અને ઉપાયો, સ્થાનિક લોકોની આ કામમાં ભાગીદારી વગેરે આવરી લેવાયા છે. લેખિકાના અન્ય પુસ્તકોની જેમ આ પુસ્તક પણ વાંચનારને સ્પર્શી જાય છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service