You are here: Home > Inspirational, Self Help & Reflective > Stock Market & Investment > Japanese Candlestick Charting Techniques ~ Gujarati
Author : Steve Nison
લેખક : સ્ટીવ નિસન
1125.00
1250.00 10%
જાપાનમાં સ્ટોકમાર્કેટમાં ટ્રેડીંગ માટે અત્યંત પ્રચલિત એવી જે કેંડલસ્ટિક ટેકનિક્સનો ઉપયોગ થાય છે, તે ટેકનિક્સ હવે વિશ્વભરમાં લોકપ્રિય બની ચૂકી છે. ટેકનિકલ એનાલિસિસ અને ટ્રેડિંગ માટે મહત્વના અને ઉપયોગી એવા આ દળદાર પુસ્તકમાં અનેક કેંડલસ્ટિક ચાર્ટ્સ વિવિધ ઉદાહરણો સાથે વિગતવાર સમજાવવામાં આવ્યા છે. ઓછા જોખમ સાથે વધુ નફો મેળવવાનું શીખવતા આ પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service