You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Je Chhe Ok Chhe ~ Its Okay
Author : Jaya Kishori
લેખક : જયા કિશોરી
251.00
299.00 16%
જાણીતા અને લોકપ્રિય મોટીવેશનલ સ્પીકર જયા કિશોરીનું લોકપ્રિય થયેલું પુસ્તક. હળવું હાસ્ય, રમુજી ટૂચકાઓ અને પોતાના જીવનના અનુભવો ગૂંથીને કહેવાયેલી જ્ઞાનસભર અને જીવન બદલી શકે એવી પ્રેરણાદાયી વાતો. જીવનમાં ભૂલો થવી, નિષ્ફળતા મળવી, સમસ્યા હોવી એ સ્વાભાવિક છે, પણ એનો સ્વીકાર કરીને, ભૂલોમાંથી શીખીને આગળ વધવાનો રાહ ચીંધતું પુસ્તક.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service