You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Jivanni Vaat
Author : Sudha Murty
લેખક : સુધા મૂર્તિ
157.00
175.00 10% off
સુધા મૂર્તિને એમનાં જીવનના વિવિધ તબ્બકે, અગણિત મુસાફરીઓ દરમિયાન કે ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં કામને લીધે અસંખ્ય સત્યઘટનાઓના સાક્ષી બનવાનું આવ્યું છે. આ પુસ્તકની દરેક સત્ય ઘટના માનવસ્વભાવની સુંદર અને બિહામણી, બંને તસ્વીર એકસાથે આપણી સમક્ષ મૂકે છે. અહીં વાત છે અનેક પ્રતિકુળતાઓ વચ્ચે સન્માનથી જીવતી જિંદગીઓની, સાધારણ લોકોના અસાધારણ ગુણોની. સાથે માનવસ્વભાવનાં છીછરાપણાનું પ્રતિબિંબ પુસ્તક દેખાડે છે. સુધા મૂર્તિએ પોતાના જીવનની કેટલીક પ્રેરણાદાયી વાતો પણ કરી છે. જેવી કે દેવદાસીઓ માટેનાં એમનાં સેવાકાર્યની અને એન્જિનિયરીંગ કોલેજમાં એકમાત્ર કન્યાછાત્ર તરીકે મેળવેલ સંઘર્ષપૂર્ણ સફળતાની. સંવેદના અને પ્રેરણાથી તરબતર કરી મૂકે એવું આ પુસ્તક અંગ્રેજી બેસ્ટસેલર ‘Three Thousand Stitches’નો અનુવાદ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service